વાંકાનેર માર્કેટિંગ યાર્ડના દલાલ વેપારી એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે નિમણૂક 

- text


વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

- text

- text