મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે જીજે - 12 - બીઝેડ - 8748 નંબરના કન્ટેનર ટ્રક ચાલકે ફરિયાદી ભાવેશભાઈ મનસુખભાઇ પરમારની અલ્ટો કારને બમ્પરથી ઠોકર મારી નુકશાન પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.