મોરબીના ઋષભ પાર્કમાં નવદુર્ગા ગરબી મંડળમાં બાળાઓ દ્વારા અદભુત રાસ રજૂ કરાયો

- text


મોરબી : મોરબીના ઋષભ પાર્કમાં આયોજિત નવદુર્ગા ગરબી મંડળમાં આઠમા નોરતે બાળાઓ દ્વારા અદભુત રાસ રજૂ કરવામાં આવ્યો હતો. બાળાઓ માતાજીના સ્વરૂપમાં સજ્જ થઈને ગરબે ઘૂમી હતી. આ તકે તમામ બાળાઓને દાતા વિજયભાઈ (TEXONA) અને મહેશભાઈ (દેવળિયાવાળા) દ્વારા લ્હાણી આપવામાં આવી હતી.

 

- text