મોરબી : મોરબી શહેરમાં પ્લેટીનમ પ્લોટ, રવાપર-ઘુનડા રોડ ખાતે તારીખ 17-10-2024 ને ગુરુવારના રોજ ઉમા શરદ પૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નીરવ રયચુરા, અપેક્ષા પંડ્યા અને દિવ્યા વેગડા રમઝટ બોલાવશે. આ રાસોત્સવના પાસ મેળવવા તથા જાહેરાત માટે મો. નં. 94294 84448 તથા 97253 31098 પર સંપર્ક કરવાનો રહેશે.