મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ રવજીભાઈ ઘુમલિયા (ઉ.વ.49) તે અંબારામભાઈ, ધનજીભાઈ, (મો. 99131 84189) ભવાનભાઈના ભાઈનું તારીખ 9-10-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-10-2024 ને શુક્રવારનાં રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસસ્થાન ઉમિયા હાઈટસ, લક્ષ્મી નગર સોસાયટી, ગોલ્ડન માર્કેટની પાછળ, રવાપર -ઘુનડા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.