હળવદ : હળવદ શહેરમાં ડો.રાણાના દવાખાના પાસે આવેલ દાબેલીની દુકાન પાસેથી પીયૂષભાઈ દિનેશભાઇ વાઘેલા રહે. શીરોઇ ગામ વાળાનો રૂપિયા 20 હજારનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.