VACANCY : ORKAY સિરામિકમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ORKAY સિરામિક LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


માર્કેટિંગ પર્સન – 5 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
( બહારગામના કર્મચારી માટે રહેવા અને જમવાની પણ સુવિધા)


ORKAY સિરામિક LLP
8એ નેશનલ હાઇવે,
ટોલ પ્લાઝા પાસે,
વઘાસિયા, વાંકાનેર
મો.નં.99139 26363