મોરબીના સમલી ગામે 10 ઓક્ટોબરે નાટકનું આયોજન

- text


મોરબી : શ્રી શક્તિ યુવક મંડળ અને સમલી ગામ દ્વારા આગામી તારીખ 10 ઓક્ટોબર ને ગુરુવારના રોજ રાત્રે 11 કલાકે સમલી ગામના રામજી મંદિર ચોકમાં રા’માંડલીક (નાગબાઈ મોણીયાવાળી) નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ નાટક નિહાળવા સર્વે ધર્મ પ્રેમી જનતાનો જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text