VACANCY : મેટ્રો સિરામિકમાં લેડીઝ સ્ટાફની ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત મેટ્રો સિરામિકમાં 1 જગ્યા ઉપર બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુંક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઇમેઇલ કરવા જણાવાયુ છે.


● એકાઉન્ટ ટેલી ડિપાર્ટમેન્ટ -1 (F)

મેટ્રો સિરામિક,
8એ નેશનલ હાઇવે,
લખધીરપુર રોડ,
મોરબી
મો.નં. 99240 58167

ઇમેઇલ : [email protected]