વાંકાનેરના મેસરિયામા દારૂના 14 ચપલા સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મેસરિયા ગામે ધાવડી માતાજીના મંદિર પાસેથી આરોપી જયરાજ પ્રતાપભાઈ ધાધલ નામના શખ્સને વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 14 ચપલા કિંમત રૂપિયા 1400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text