મોરબી : દેવેન્દ્રભાઇ નવીનચંદ્ર કોઠારીનું અવસાન

- text


મોરબી : દેવેન્દ્રભાઇ નવીનચંદ્ર કોઠારી (ધ્રોલ વાળા) (ઉ.વ.60) તે સ્વ. નવીનચંદ્ર રતિલાલ કોઠારીના પુત્ર, સૌરભ તથા જીજ્ઞા વીપીનકુમાર શાહના પિતાશ્રી, દીપકભાઈના નાના ભાઈ, જાગૃતિબેન જયેશભાઇ મહેતાના મોટા ભાઈ, ધીરજલાલ અમૃતલાલ ગાંધીના જમાઈ, પલ્લવીબેન હેતલબેનના બનેવીનું તા. 07ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તા.10ને ગુરુવારના રોજ સવારે 9:30 તેમજ પ્રાર્થના 10થી 11 સુધી દશાશ્રીમાળી વણિક વાડી, યુનિટ નં-1, સરદાર રોડ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text