હરિયાણામાં જીતને વધાવતું મોરબી શહેર ભાજપ : મોઢા મીઠા કરી- ફટાકડા ફોડીને ઉજવણી

- text


મોરબી : હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતા મોરબી શહેર ભાજપ દ્વારા મીઠા મોઢા કરી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશિપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા, મોરબી શહેર સંગઠનની ટીમ અને મોરચાના પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text