શનાળાની શક્તિ ગરબી મંડળમાં દશેરાના દિવસે મેલડી મંડળ રમાશે

- text


મોરબી : શકત શનાળાના નવા પ્લોટમાં 42 વર્ષથી આયોજિત થતી પ્રાચીન શક્તિ ગરબી મંડળમાં આ વર્ષે દશેરાના દિવસે તારીખ 12 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગે મેલડી મંડળ રમાડવામાં આવશે. તો સૌ ધર્મપ્રેમી લોકોને શક્તિ ગરબી મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text