મોરબી : મોરબી તાલુકાની બહાદુરગઢ પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂલકાઓએ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. કાર્યક્રમને અંતે બાળકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમ આચાર્ય પ્રદીપભાઈ કુવાડિયાની યાદીમાં જણાવાયું છે.