માળીયા મિયાણાના ચીખલી ગામે જુગાર રમતા ચાર પકડાયા

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) અકબરભાઇ હારૂનભાઇ પારેડી (૨) નવઘણભાઈ ઉર્ફે ટકી જુગાભાઇ દેગામા (૩) લાલજીભાઇ જુગાભાઇ પરસુંડા અને (૪) મહેશભાઇ ઉર્ફે મુનો રાયસીંગભાઇ બજાણીયાને રોકડા રૂપિયા 10,750 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text