મોરબીમાં રઘુવંશી યુવક મંડળના નવા હોદ્દેદારોની વરણી

- text


મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા વાર્ષિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ તરીકે રવિભાઈ કોટેચા, ઉપપ્રમુખ તરીકે પરિમલભાઈ ઠક્કર, મહામંત્રી તરીકે વીરેનભાઈ પૂજારા, સહમંત્રી તરીકે હાર્દિકભાઈ કાથરાણીની અને ખજાનચી તરીકે પ્રશાંતભાઈ સેતાની વરણી કરવામાં આવી છે.

- text

- text