મોરબી : મોરબી નિવાસી નર્મદાબેન ઠાકરશીભાઈ વાધડીયા તે અશોકભાઈ વાધડીયાના માતા, રંજનબેન અશોકભાઈ વાધડીયાના સાસુ, ગૌરાંગ અશોકભાઈ વાધડીયાના દાદી, મોનાલી ગૌરાંગભાઈ વાધડીયાના દાદી સાસુનું તારીખ 6-10-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે.