રાજસ્થાનના ચોરીનાં ગુનામાં ફરાર આરોપી મોરબી નજીકથી ઝડપાયો

- text


મોરબી : રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનના ચોરી અને છેતરપીંડીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસતા ફરતા આરોપી હમીદભાઈ લતીફભાઈ મોરબી વાંકાનેર રોડ પર ઉભો હોવાની બાતમી મળતાં મોરબીની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમને સોંપવાની કામગીરી હાથ ધરી છે.

- text

- text