આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની રાસ મંડળીએ બોલાવી રમઝટ

- text


મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવમાં મેઘપરની પ્રખ્યાત રાસ-મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવ લોહિયા યુવાનોમાં બાળપણથી સંસ્કૃતિનું જતન કરવાની વર્ષો થી પરંપરા રહી છે. એવા આહીર સમાજના ખમીરવંતા ગામ મેઘપરના યુવાનો જ્યારે આહીર નવરાત્રી મહોત્સવમાં રમવા માટે આવ્યા ત્યારે આખું ગ્રાઉન્ડ બસ એકી નજરે આ ખેલૈયાઓને જોઈને વધાવ્યા હતા.

- text

- text