ઉમા રેસિડેન્સીમાં કાલે સોમવારે નાટક અને કોમિક યોજાશે

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે ઘુંટુ રોડ ઉપર આવેલ ઉમા રેસિડેન્સી સોસાયટીના રાણો કુંવર યાને કે અધુરા મિલન નાટક અને કાઠિયાવાડી કાકો અને જેઠો જમાદાર કોમિક કાલે તા.7ને સોમવારે રાત્રે 10:30 કલાકે યોજાનાર છે. જેમા પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text