ભડિયાદ ગૌશાળાના લાભાર્થે નાટક અને કોમિક યોજાયુ

- text


ભડિયાદ : ભડિયાદ ગૌશાળાના લાભાર્થે ભડિયાદ ગૌશાળા સ્વયંસેવક કલાકાર મંડળના સહયોગથી ગઈકાલે ગરબીચોક ખાતે ભવ્ય પ્રેરણાત્મક નાટક જાલમસંગ જાડેજા યાને કે મિત્રની ઉદારતા નાટક સાથે કોમિક યોજાયું હટી. આ નાટક મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું.

- text

- text