નવરાત્રી-દિવાળીનો નવો સ્ટોક આવી ગયો છે : એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણાની અનેક આઇટમો વિશાળ રેન્જમાં મળશે : તમામ આઈટમોમાં 10થી 20 ટકાનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ -નહેરૂગેઇટ, કાપડબજાર પાસે આસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં કાર્યરત જલારામ હેન્ડલુમમાં નવરાત્રી- દિવાળીની સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 10થી 20 ટકા ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. શ્રેષ્ઠ ક્વોલિટીની સાથે આકર્ષક કિંમતે અહીં લગ્ન પ્રસંગ માટે કે ઘર વપરાશ માટે શોપિંગ કરવા જરૂર પધારો.જલારામ હેન્ડલુમઆસોપાલવ સાડીની દુકાનની સામેની શેરીમાં, ગઢની રાંગ, મોરબી(રવિવારે 10થી 1 ચાલુ રહેશે, ફોન કરીને આવવું)મો. ૯૮૯૮૧૨૪૧૭૩મો. ૯૯૨૪૭૭૮૬૮૦