વાંકાનેરના ચંદ્રપુર ગામની સીમમાં વાડીમાંથી મોટરની ચોરી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે છતર નદી વાળીસીમમાથી અજાણ્યા તસ્કરો ફરિયાદી હનીફભાઈ અલીભાઈ વડાવીયાની વાડીમાંથી કૂવામાં નાખવાની બે મોટર કિંમત રૂપિયા 29,000ની ચોરી કરી જતા વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text