સેન્ડવીચ, વડાપાઉં અને દાબેલી સહિતની ફાસ્ટફૂડની અનેક ટેસ્ટી આઇટમો મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મયુર સેન્ડવીચ હવે નવા સ્થળે નવા રંગરૂપ સાથે કાર્યરત થયું છે.જ્યાં એકથી એક ચડિયાતી ફાસ્ટફૂડની આઇટમો મળવાની છે.મોરબીમાં કાર્યરત મયુર સેન્ડવીચ હવે સામાકાંઠે મહેન્દ્ર ચોકડીએ ઉમા હોટેલની બાજુમાં બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સેન્ડવીચ, વડાપાઉં અને દાબેલી સહિતની ફાસ્ટફૂડની અનેક ટેસ્ટી આઇટમો મળશે. તો અહીં નવા સ્થળે ફાસ્ટફૂડની અવનવી આઇટમો ટેસ્ટ કરવા જરૂર પધારો.મયુર સેન્ડવીચબાપા સીતારામ કોમ્પ્લેક્ષ, દુકાન નં.9, ઉમા હોટેલની બાજુમાં,ખોડિયાર સિલેક્શનની નીચે, મહેન્દ્રનગર ચોકડી, મોરબી-297121773099725563380