મોરબીના મકનસર ગામે બિયરના 5 ટીન સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મકનસર ગામના પ્રેમજીનગર ગેઇટ પાસેથી આરોપી સંજય ઉર્ફે ધુળો વિરજીભાઈ રાતૈયા નામના શખ્સને કિંગ ફિસર બ્રાન્ડ સુપર સ્ટ્રોંગ બિયરના 5 ટીન કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text