મોરબીના મહેન્દ્રનગર નજીક બિયરના 5 ટીન સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ઉમા વિલેજ તરફ જવાના રસ્તેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કિશન વસરામભાઈ હળવદીયા રહે.મહેન્દ્રનગર વાળાને કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બિયરના 5 ટીન કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text