મોરબીની મદીના સોસાયટીમાં દારૂની 11 બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરામા પેટ્રોલિંગ દરમિયાન મદીના સોસાયટીમાં આરોપી હનીફભાઈ દિલાવરભાઈ મોવરના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 3740 કબજે કરી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text