● પ્લેટીના માત્ર રૂ.61,000માં ● પલ્સરમાં રૂ.3થી 5 હજારનું ડિસ્કાઉન્ટ● અન્ય ટુ-વ્હીલર્સમાં રૂ.2 હજારની છૂટ● ફ્રીડમ 125 CNGમાં આકર્ષક ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ શિવમ બજાજમાં નવરાત્રી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં દરેક ટુ-વ્હીલર્સમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આપના મનપસંદ ટુ-વ્હીલર્સ ખરીદવા જરૂર પધારો.મોરબી- રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા રોડ પર HDFC બેન્ક પાસે શ્રી દરિયાલાલ સ્કવેર કોમ્પ્લેક્ષમાં શિવમ બજાજનો શો-રૂમ કાર્યરત છે. આ શો-રૂમમાં બજાજના તમામ ટુ-વ્હીલર્સના મોડેલ્સ તમામ કલરમાં ઉપલબ્ધ છે. અહીં એક્સચેન્જ ઓફર્સ પણ છે.હાલ નવરાત્રી નિમિત્તે અહીં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. આવતીકાલથી આ ઓફર શરૂ થવાની છે. જેમાં પ્લેટીના માત્ર રૂ.61,000માં આપવામાં આવશે. હાલ માત્ર પ્લેટીના સિટી 110 જેવી ગાડીઓમાં કોક કાર્બોરેટર ટેકનોલોજી આપવામાં આવે છે. પલ્સરમાં રૂ.3થી 5 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે અન્ય ટુ-વ્હીલર્સમાં રૂ.2 હજારની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત વિશ્વની પ્રથમ સીએનજી બાઇક એવા ફ્રીડમ 125માં પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વધુમાં આ શો-રૂમમાંથી બજાજની તમામ સેવાઓ મોરબીવાસીઓને આપવામાં આવી રહી છે. તો હવે આપના જુના ટુ-વ્હીલર્સને અલવિદા કહી ફાયદા સાથે નવા ટુ-વ્હીલર્સની ખરીદી કરો.શિવમ બજાજદરિયાલ સ્કવેર કોમ્પ્લેક્ષHDFC બેન્ક પાસે,શક્ત શનાળા રોડ,રાજકોટ હાઇવે, મોરબીમો.નં.9879796523મો.નં.9925038050