મોરબી : મૂળ ભડીયાદ હાલ મોરબી નિવાસી રાઘવજીભાઈ મનજીભાઈ અઘારા (ઉ.વ.૯૨)તે કિશોરભાઈ રાઘવજીભાઈ અઘારા, પ્રવિણભાઈ રાઘવજીભાઈ અધારા, રમેશભાઈ રાઘવજીભાઈ અઘારા, રજનીભાઈ રાઘવજીભાઈ અઘારા તથા વસંતભાઈ રાઘવજીભાઈ અઘારાના પિતાશ્રીનું તા. ૩૦ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૩ને ગુરૂવારે સવારે ૮ થી ૧૦ રાધે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.મો.નં. 98254 97785મો.નં. 98257 98385