મોરબી : જીકિયારી પ્રાથમિક શાળાના તમામ 240 વિદ્યાર્થીઓને જિકિયારીના કૃષિ સાહસિક એવા ભાટિયા મહેશભાઈ ભગવાનજીભાઈ અને તેમના સુપુત્રી દ્રષ્ટિબેન તરફથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળા પરિવારે આ સેવાકાર્યને વધારી ભાટિયા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.