મોરબી પાલિકાના પૂર્વ ચેરમેન કાનજીભાઈના પત્ની હંસાબેન નકુમનું અવસાન 

- text


મોરબી : મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન, સમાજ સેવી કાનજીભાઈ નકુમના પત્ની હંસાબેન નકુમનું તારીખ 28-9-2024 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તથા ધુન ભજન તારીખ 3-10-2024 ને ગુરુવાર થી 7-10-2024 ને સોમવાર સુધી રાત્રે 9 થી 11 કલાક સુધી તેમના નિવાસ સ્થાને ક્રિષ્ના હોલ, ભાંડીયા વાડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text