મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

- text


મોરબી : આજ રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી શહેરમાં મોરબી કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોંગ્રેસના નેતાઓ દ્વારા મોરબીના ત્રિકોણબાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ફૂલહાર કરવામાં આવ્યા હતા.

- text

- text