VACANCY : નાના બાળકને સંભાળી શકે અને ઘરકામ કરી શકે તેવા બહેન જોઈએ છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નાના બાળકને સંભાળી શકે તેમજ ઘરકામ કરી શકે એવા બહેનની કાયમી ધોરણ માટે જરૂર છે. દર મહિને પગાર તેમજ રહેવાનું અને જમવાની સુવિધા આપવામાં આવશે. ફક્ત 45 વર્ષની નીચેના બહેનોએ જ સંપર્ક કરવો. વધુ વિગત માટે મો.નં. 9909933333 પર સાંજે 6 વાગ્યા પછી જ ફોન કરવા જણાવાયુ છે.