મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત HEXA સિરામિકમાં 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ તથા ઇમેઇલ કરવા જણાવાયું છે.● માર્કેટિંગ પર્સન - 4 (M)અનુભવ : 2 વર્ષ● એકાઉન્ટન્ટ - 1 (M)અનુભવ : 2 વર્ષHEXA સિરામિક PVT LTD8-એ નેશનલ હાઇવે,વિન્ટેલ વિટ્રીફાઇડની બાજુમાં,નવા જાંબુડિયા પાસે, મોરબીમો.નં.9825913635મો.નં.9909908855ઇમેઇલ આઇડી : hexaceramic@yahoo.com