અવિશ્વાસનીય ઓફર્સ : ઘરે સોલાર લગાવો તો મોબાઈલ ફ્રી, ફેકટરીમાં લગાવો તો ઇ-કાર ફ્રી

 

મોરબીમાં સોલાર પેનલનું મેન્યુફેક્ચરિંગ કરી મેઈક ઇન મોરબીનું સ્વપ્ન સાકાર કરનાર SUNIFY સોલાર લઈ આવ્યું છે નવરાત્રી-દિવાળીની એક્સકલુઝીવ ઓફર : સોલાર પેનલ 25 વર્ષની વોરંટી સાથે નાખી અપાશે, આખી સિસ્ટમની 5 વર્ષની ફ્રી સર્વિસ પણ મળશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના એકમાત્ર સોલાર પેનલના મેન્યુફેક્ચરર SUNIFY વિશ્વભરમાં સોલાર પેનલનું વેચાણ કરી મેઈક ઇન મોરબીનું સપનું સાકાર કરી રહ્યા છે. તેઓએ મોરબીવાસીઓ માટે નવરાત્રી-દિવાળીની ધમાકેદાર ઓફર્સ મૂકી છે. જેમાં રેસિડેન્ટલ પ્રોજેકટમાં મોબાઈલ ફ્રી તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેકટમાં ઇવી કાર ફ્રી આપવામાં આવશે.

માળિયા- પીપળીયા હાઇવે ઉપર SUNIFY સોલાર LLP કાર્યરત છે. જે મોરબીની એકમાત્ર સોલાર પેનલ બનાવતી અને સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતી કંપની છે. આ કંપની વાર્ષિક 250 મેગાવોટ સોલાર પેનલનું પ્રોડક્શન કરે છે. દેશભરમાં તેની સોલાર પેનલનું વેચાણ કરે છે. બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વિસ વ્યાજબી ભાવે આપવાની નેમ સાથે તેમના દ્વારા ખાસ મોરબીવાસીઓ માટે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની સર્વિસ પણ શરૂ કરી છે.

જેમાં સોલાર પેનલમાં 25 વર્ષની વોરંટી આપવામાં આવશે. આ સાથે આખી સિસ્ટમની 5 વર્ષ ફ્રી સર્વિસ કરાવી આપવામાં આવશે. આ ઉપરાંત સાઇટ સર્વેની પણ ફ્રી સર્વિસ આપવામાં આવશે. હાલ સરકારની સૂર્યઘર યોજનાનો હેઠળ રૂ.78 હજારની સબસીડી આપવામાં આવી રહી હોય, આજે જ સોલાર ઇન્સ્ટોલ કરાવવા તથા માહિતી મેળવવા સંપર્ક કરો.


જરૂરી ડોક્યુમેન્ટ

● લાઈટબીલ
● વેરાપોચ
● આધારકાર્ડ
● પાસપોર્ટ સાઈઝ ફોટો
● કેન્સલ ચેક


પ્લાન્ટ :
સર્વે નં.624 પૈ1
માળિયા- પીપળીયા હાઇવે,
મોરબી


ઓફિસ :
શિવશક્તિ આર્કેડ,
ત્રીજો માળ,
એચડીએફસી બેન્ક પાસે,
શક્તિ પ્લોટ મેઈન રોડ,
મોરબી
મો.નં.8141455571
મો.નં.8141455572