મોરબીના બેલા ગામના બસસ્ટેન્ડ નજીક દારૂની બે બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં બસસ્ટેન્ડ નજીકથી મોરબી તાલુકા પોલીસે નિલેશ મનસુખભાઇ વાડોલીયા રહે.બેલા નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 800 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ બેલા ગામના વસીમ ઓસમાણભાઈ નારેજા પાસેથી ખરીદ કર્યાની કબુલતા આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text