VACANCY : નેશનલ એકેડમીમાં 6 શિક્ષકોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નેશનલ એકેડમી ઓફ મોરબીમાં ધો.1થી 8 માટે 6 શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. શ્રેષ્ઠ પગાર સાથે આકર્ષક કારકિર્દી ઘડવા ઇચ્છુક બહેનોને રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવા જણાવાયુ છે.


ગુજરાતી મીડીયમ – 3 (ફિમેલ)
અંગ્રેજી મીડીયમ – 3 (ફિમેલ)


નેશનલ એકેડમી
મહેશ હોટેલ પાસે,
શનાળા રોડ, મોરબી
ક્ષમા આદ્રોજા
94282 25992