મોરબીના લગધીરપુર રોડ ઉપર દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર પલ્સર સિરામિક કારખાના નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી હિતેશ ઉર્ફે વિપુલ ટકો રાજુભાઇ મૂંધવાને ગ્રીન લેબલ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 680 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text