મોરબી : મોરબીમાં ABVP દ્વારા શહિદ વીર ભગતસિંહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડીયા તેમજ નગર અધ્યક્ષ મનહરભાઈ સુદ્રા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.