મોરબીના લાલપર નજીક સિરામિક ફેકટરીમાં ઉંચાઈ ઉપરથી પટકાતા મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ લોરેંજો સિરામિક ફેકટરીમાં ફિલ્ટર પ્રેસ વિભાગમાં ઉપર મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રેખાબેન રાજેશભાઇ ખારોલ ઉ.29 નામના મહિલાનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે હેમરેજ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text