ટંકારામા જુગાર રમતા સાત પકડાયા

- text


ટંકારા : ટંકારા શહેરના ઊગમણા નાકા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નવઘણ બચુભાઇ ડાભી, જીગ્નેશ કાળુભાઇ ઉઘરેજા, કરશન બચુભાઇ ડાભી, જગદીશ બચુભાઇ ડાભી, કાળું બાબુભાઇ મકવાણા અને પરેશ વસરામભાઈ દેગામાને રોકડા રૂપિયા 13,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text