મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આર.ડી.ઓટો નામની દુકાન પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી કુલદીપ રમેશભાઈ ગામી રહે.શિવ વાટિકા એપાર્ટમેન્ટ, રવાપર ઘુનડા રોડ, મૂળ રહે.ચકમપર ગામ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text