મોરબી : મૂળ ઢસા નિવાસી ભરતકુમાર ધીરજલાલ ભટ્ટનું તા. ૨૬ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. ૨૮ને શનિવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ ઢસા મુકામે રાખેલ છે. પિયરપક્ષનું બેસણું તા. ૩૦ને સોમવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦, તક્ષશિલા એપાર્ટમેન્ટ, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.લી.પ્રવીણભાઈ- ૯૯૭૮૯૩૨૭૮૯નીલેશભાઈ- ૯૮૨૫૯૮૮૫૯૬ભરતભાઈ- ૯૬૮૭૬૨૫૫૦૮પંકજભાઈ- ૯૯૨૫૨૩૫૨૬૬