કારની તમામ એસેસરીઝ ઉપર આખો ઓક્ટોબર મહિનો 20 ટકા ડિસ્કાઉન્ટ, નવા શો-રૂમના ઓપનિંગના દિવસે વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા ખોડીયાર કાર એસેસરીઝના નવા શોરૂમનો પ્રથમ નોરતાથી પ્રારંભ થવાનો છે. આ નિમિત્તે ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો કાર એસેસરીઝની ખરીદી કરવા તૈયાર થઈ જાવ.મોરબીમાં શનાળા બાયપાસ પાસે દરિયાલાલ સ્કવેરમાં વર્ષોથી કાર્યરત ખોડિયાર કાર એસેસરીઝનો નવા શો-રૂમ મોરબી બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની સામે આવેલ આશાપુરા એસ્ટેટમાં કાર્યરત થવાનો છે. જેની ઓપનિંગ સેરેમની પ્રથમ નોરતે તા.3 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી યોજાનાર છે.અહીં તમામ પ્રકારની બ્રાન્ડેડ કાર એસેસરીઝ મળવાની છે.વધુમાં અહીં આખો ઓક્ટોબર મહિનો તમામ એસેસરીઝ ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને ખાસ શો-રૂમના ઓપનિંગના દિવસે એટલે કે તા.3ના રોજ ઓર્ડર બુકીંગ ઉપર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આક એક દિવસ માટે કુલ 30 ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો ફાયદા સાથે ખરીદી કરવાનો આ અવસર ચૂકશો નહિ.ખોડીયાર કાર એસેસરીઝઆશાપુરા એસ્ટેટ દુકાન નં 04કામધેનુ પાર્ટી પ્લોટની સામે, મોરબી બાયપાસ રોડ, મોરબીવધુ માહિતી માટેરાકેશભાઈમો.8780278788કેતનભાઇમો.9825793287જયભાઈમો.7984229180નૈનેશભાઈમો.7201947623