શક્તિધામ દિઘડીયા ખાતે શ્રી રાજપુત કરણી સેના હળવદ ટીમની મીટીંગ યોજાઈ

- text


હળવદ : આજ રોજ શક્તિધામ દિઘડીયા ખાતે શ્રી રાજપુત કરણી સેના હળવદ ટીમની 7 કાર્યકારીની મીટીંગ ઝાલા વિરપાલસિંહ ઢવાણાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

આ મીટીંગમાં પ્રભારી જીગ્નેશસિંહ સાપકડા, ઉપપ્રમુખ રામદેવસિંહ દિઘડીયા, સૌરાષ્ટ્ર સોશ્યલ મીડિયા ઈનચાર્જ લક્ષ્મણસિંહ માલણીયાદ, જિલ્લા ઉપપ્રમખ અર્જુનસિંહ દિઘડીયા, જિલ્લા સંગઠનમંત્રી જાડેજા અર્જુનસિંહ, ધુડકોટ જિલ્લા ઉપપ્રમુખ વિજયસિંહ ધનળા, જિલ્લા સંગઠનમંત્રી રાણા લક્ષ્યરાજસિંહ રાયસગપર, જિલ્લા સહમંત્રી દેવદિપસિંહ, જીલ્લા સંગઠનમંત્રી મયુરસિંહ ધણાદ, હળવદ મહામંત્રી જયદિપસિંહ લીયા, હળવદ મહામંત્રી સુરુભા સાપકડા, હળવદ મહામંત્રી મેહુલસિંહ ખોડ, માર્ગદર્શકાર વિશ્વરાજસિંહ ધનાળ, સંગઠન મંત્રી અનિરુદ્ધસિહ કોયબાં, ઝાલા મયુરસિંહ વેગડવાવ અને તમામ મહામંત્રી, સંગઠનમંત્રી અને તમામ સહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં સામાજિક પ્રશ્ર્નો અને સંગઠનના પ્રશ્ર્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text

- text