વોક ઇન ઇન્ટરવ્યૂ : રસ ધરાવતા ઉમેદવારોએ તા.28એ ફેક્ટરીએ રૂબરૂ આવવાનું રહેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિમ્પોલો સિરામિકમાં 14 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ તા.28 સપ્ટેમ્બરે ફેકટરી ખાતે રૂબરૂ ઇન્ટરવ્યૂ આપવા આવવાનું રહેશે.● વેરહાઉસ સુપરવાઈઝર- 4(M/F)અભ્યાસ : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 2 થી 5 વર્ષ● ડિસ્પેચ સુપરવાઈઝર -2 અભ્યાસ : 12/ ગ્રેજ્યુએટઅનુભવ : 2 થી 5 વર્ષ● ડિસ્પેચ આસિસ્ટટેન્ટ. મેનેજર-1અભ્યાસ : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 5 થી 8 વર્ષ● વેરહાઉસ ઇન્ચાર્જ -1અભ્યાસ : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 5 થી 8 વર્ષ● ડિસ્પેચ શિફ્ટ ઇન્ચાર્જ -1અભ્યાસ : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 5 થી 8 વર્ષ● વેરહાઉસ ઇન્ચાર્જ -1અભ્યાસ : ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટઅનુભવ : 5 થી 8 વર્ષ● લેબ એન્જીનિયર -2 અભ્યાસ : સિરામિક ડિપ્લોમા/ B.Sc.અનુભવ : 2 થી 5 વર્ષ● ટેસ્ટિંગ એન્જીનિયર -2અભ્યાસ : સિરામિક ડિપ્લોમા/ B.Sc.અનુભવ : 2 થી 5 વર્ષસિમ્પોલો વિટ્રીફાઇડ પ્રા.લિ.જૂનો ઘુટુ રોડ, મોરબીમો.નં.97241 07025Time 10:00AM to 05:00PM