અત્યાર સુધીમાં 3 લાખ ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સર્વિસ : નવા શો-રૂમમાં ક્યાંય નહીં જોયુ હોય તેવું વિશાળ અને મનમોહક જવેલરી કલેક્શન હશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વર્ષો જૂની અને વિશ્વાસનીય પેઢી JP જવેલર્સના નવા શો-રૂમનો પ્રથમ નોરતાથી શુભારંભ થવા જઈ રહ્યો છે. તા.3, 4 અને 5 ઓક્ટોબર તેની ઓપનિંગ સેરેમની યોજાનાર છે. જે નિમિત્તે મોરબીમાં પ્રથમવાર મેકિંગ ચાર્જીસ ઉપર 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. તો બસ હવે થોડા દિવસ ખમી જાજો ઓફર્સનો લાભ લેવા માટે...નવી બ્રાન્ચમાં કેવું કેવું કલેક્શન હશે ?● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ● રિયલ ડાયમંડ● રિયલ પોલકી● રિયલ વિલંદી● મોન્ઝો ડાયમંડ● રોઝ ગોલ્ડ● પ્રીમિયમ એન્ટિક● પ્લેટીનિયમ● રોઝ એન્ટિક● ઇટાલિયન● હેરિટેજઓપનિંગ સેરેમનીતા.3, 4, 5 ઓક્ટોબર Jp જવેલર્સકેપિટલ માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.નં.72019 46000