મોરબીમાં હાર્ટએટેકથી વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના એસપી રોડ ઉપર ઇડનગાર્ડનમાં રહેતા દીનેશચંદ્ર મોહનભાઇ ઘાટોડીયા ઉ.62 નામના વૃદ્ધને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text