મોરબીના શોભેશ્વર રોડ ઉપર 4 જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી વિજયભાઇ નટુભાઇ બાવરવા, રાજેશભાઇ લક્ષ્મણભાઇ ઢવાણીયા, અશોકભાઇ ધનજીભાઇ ગણેશીયા અને અમીતભાઇ કાનજીભાઇ વરાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text