મોરબીના રંગપર ગામે બે જુગારી પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં સ્મશાન પાછળ બાવળની ઝાડીમાં જુગાર રમી રહેલા આરોપી અકબર કરીમભાઈ સમાં અને ઇકબાલ ગુલામહુસેન માલાણી રહે. કાંતિનગર નામના શખ્સને મોરબી તાલુકા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 880 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text